15 ફેબ્રુઆરી 2024

પીળા પડી ગયેલા દાંતને કેવી રીતે ફરી ચમકાવવા?

Courtesy : socialmedia

તમારા ચહેરાની સુંદરતા તમારી સ્માઈલથી ખીલી ઉઠે છે, પણ જો સ્માઈલ કરોને તેની સાથે જ દાંત પીળા દેખાય તો શરમ અનુભવાય છે

Courtesy : socialmedia

દરરોજ યોગ્ય રીતે બ્રશ કર્યા પછી પણ દાંત પર જામી ગયેલી પીળી પરત દૂર કરી શકાતી નથી.

Courtesy : socialmedia

જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અમે કેટલાક સરળ ઉપાય જણાવી રહ્યા છે જે દાંતના પીળાશથી છુટકારો આપશે

Courtesy : socialmedia

નારિયેળ તેલ વધુ અસરકારક માનવામાં આવે છે. આ માટે નારિયેળનું તેલ દાંત પર ઘસો કે પછી થોડા સમય માટે મોંમાં રાખી તેને ઉપર નીચે હલાવો ત્યાર બાદ પાણીથી કોગડા કરી લો 

Courtesy : socialmedia

દાંત પીળા ક્યારેક પોષણ કે કેલ્શિયમની ઉણપના કારણે પણ થઈ જાય છે ત્યારે વિટામીન D અને કેલ્શિયમથી ભરપૂર આહાર લો

Courtesy : socialmedia

બેકિંગ સોડાને દાંત પર ઘસો કે પછી બેકિંગ સોડાને ટૂથપેસ્ટમાં ભેળવીને બ્રશ કરવાથી દાંત ચમકવા લાગશે 

Courtesy : socialmedia

અડધી ચમચી મીઠાંમાં બે-ત્રણ ટીપા સરસવનું તેલના ભેળવી દાંતો પર ઘસવાથી દાંત ચમકી ઉઠશે

Courtesy : socialmedia

નારંગીની છાલના ઉપયોગથી પણ દાંત ચમકવા લાગે છે તેના માટે તેની છાલને થોડીવાર તડકામાં સૂકવી દો પછી તેનો પાવડર તૈયાર કરી તેને દાંત પર ઘસો.

Courtesy : socialmedia

લીમડાનું દાંતણ દાંતને ચમકાવવા માટે રામબાણ છે. દરરોજ દાતણ કરવાથી દાંત પર જામી ગયેલી પીળાશ દૂર થવા લાગે છે.

Courtesy : socialmedia