06 ફેબ્રુઆરી 2024

જો શરીરમાં લોહી કે હિમોગ્લોબિનનું સ્તર ઘટી ગયું હોય તો આ વસ્તુઓ ખાવાનું કરો શરુ.

Courtesy : socialmedia

હિમોગ્લોબિન એ આયર્ન રીચ પ્રોટીન છે, જે રેડ બ્લડ સેલ્સમાં હાજર હોય છે

Courtesy : socialmedia

જ્યારે હિમોગ્લોબિનનું સ્તર ઘટે છે, ત્યારે થાક, અશક્તિ, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ શરૂ થાય છે

Courtesy : socialmedia

જો હિમોગ્લોબિન સાવ ઘટી જાય તો એનિમિયાની બિમારી થઈ શકે છે આથી આ ફુડને આજથી જ ખાવાનું શરુ કરી દો

Courtesy : socialmedia

નારંગી, લીંબુ, કેપ્સિકમ, ટામેટાં, દ્રાક્ષ, બેરી વગેરે ફ્રુટમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં આર્યન વધારે છે

Courtesy : socialmedia

લીલા પાંદડાવાળા શાકભાજી,  અનાજ, ફણગાવેલા કઠોળ, મગફળી, કેળા, બ્રોકોલી, લીવર વગેરેનું સેવન જરુર કરો

Courtesy : socialmedia

દાડમ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર તેમજ કેલ્શિયમ અને આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે. હિમોગ્લોબિન વધારવા માટે આ એક શ્રેષ્ઠ ખોરાક છે.

Courtesy : socialmedia

ખજૂર આયર્નના સમૃદ્ધ સ્ત્રોત પ્રદાન કરે છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

Courtesy : socialmedia

હિમોગ્લોબિન લેવલ વધારવા માટે બીટ સૌથી બેસ્ટ છે. તે આયર્નનો ભંડાર છે જેને તમે સલાડ તરીકે લઈ શકો છો

Courtesy : socialmedia