તમારા પેટમાં સડી રહેલો કચરો એક મિનિટમાં આવશે બહાર

22 July, 2024

Image - Canva

તમારા પેટમાં દરરોજ કેટલીય વસ્તુઓ ભોજન દરમ્યાન જતી હોય છે.

Image - Canva

જોકે અમુક્વાર એવું થાય છે કે આ વસ્તુ તમારા પેટને કે આંતરડાને માફક આવતી નથી.

Image - Canva

આવા સમયે પેટમાં અપચો થાય છે અને પેટમાં રહેલો કચરો બહાર આવતો નથી.

Image - Canva

આ સમસ્યાથી પીડાતા લોકો માટે એક ગજબનો ઉપાય બતાવવામાં આવ્યો છે. જે તમારા પેટમાં સડી રહેલા કચરાને સાફ કરશે.

Image - Canva

આ ક્રિયા માટે બંને પગ પર ઊભા થઈ જાઓ. 

Image - Instagram

ત્યાર બાદ ફોટોમાં બતાવ્યા અનુસાર સ્થિતિમાં બેસી જાઓ.

Image - Instagram

આ પોઝિશનમાં બેસીને તમે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકો, પેપર પણ વાંચી શકો.

Image - Instagram

આજ સ્થિતિમાં બેસીને 2 ગ્લાસ હુંફાળું પાણી તમારે ઘૂંટ ભારત ભરતા પીવાનું છે.

Image - Instagram

આ પોઝિશનમાં 1 થી 2 મિનિટ બેસવું, જેથી શરીરનો બધો કચરો સાફ થઈ જશે.

Image - Canva

નોંધ: અહીં આપેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ સમસ્યા માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Image - Canva