9 નવેમ્બર 2025 

ઉઠતા-બેઠતા ઘૂંટણમાંથી કટ કટનો અવાજ કેમ આવે છે? જાણો કારણ

Pic credit - wHISK

કેટલાક લોકોને બેસીને ઉભા થાય કે ઉભા હોય અને બેસી જાય ત્યારે તેમના ઘૂંટણમાંથી અવાજ આવે છે

Pic credit - wHISK

કેટલીકવાર, જ્યારે આપણે ચાલીએ છીએ, ત્યારે આપણે આપણા ઘૂંટણમાંથી "કટ-કટ" અવાજ સાંભળીએ છીએ.

Pic credit - wHISK

ઘણા લોકો આને હાડકાંનો અવાજ સમજે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. આ અવાજને Crepitus કહેવામાં આવે છે, જે સાંધાનો સામાન્ય અવાજ છે.

Pic credit - wHISK

તે ઘણીવાર Synovial Fluidમાં ગેસના પરપોટા ફૂટવાથી થાય છે.

Pic credit - wHISK

સરળ ભાષામાં સમજીએ તો જ્યારે સાંધામાં દબાણ થાય છે ત્યારે ગેસનો પરપોટા બને છે 

Pic credit - wHISK

અને જ્યારે આ પરપોટા ફૂટે છે, ત્યારે કટ-કટ કરવાનો અવાજ સંભળાય છે.

Pic credit - wHISK

આ સિવાય માસપેશિયો અથવા લિગામેન્ટ્સ પર ખેંચાણ આવતા પણ કડ કટનો અવાજ સંભળાય છે.

Pic credit - wHISK

જો કોઈ દુખાવો કે સોજો ન હોય, તો આ અવાજ સામાન્ય અને સલામત છે.

Pic credit - wHISK