15 નવેમ્બર 2025 

કયા વિટામિનની ઉણપથી પગમાં દુખાવો થાય છે?

Pic credit - wHISK

પગમાં દુખાવો ઘણીવાર પોષણની ઉણપને કારણે થઈ શકે છે.

Pic credit - wHISK

ખાસ કરીને જ્યારે શરીરમાં આવશ્યક વિટામિન અને ખનિજોનો અભાવ હોય.

Pic credit - wHISK

વિટામિન B1 અને B12 નું સ્તર ઓછું હોય તો પણ તમારા પગમાં અવાર-નવાર દુખાવો રહી શકે છે.

Pic credit - wHISK

આ સિવાય કેલ્શિયમની ઉણપના કારણે પણ પગ સતત દુખે છે.

Pic credit - wHISK

ખાસ કરીને 40ની ઉંમર પછી શરીરમાં કેલ્શિયમની માત્રા ઘટી જાય છે આથી મોટાભાગે પગમાં દુખાવો રહેવાની ઘરના વડીલો બુમો પાડતા હોય છે.

Pic credit - wHISK

આ  સિવાય વિટામિન D ની ઉણપથી પણ હાડકાં અને સ્નાયુઓને નબળા પડે છે, જેના કારણે પણ પગમાં દુખાવો રહી શકે છે.

Pic credit - wHISK

જો તમને પણ આ સમસ્યા રહેતી હોય તો કેલ્શિયમ અને વિટામિન Dથી ભરપુર ખોરાક લો

Pic credit - wHISK

આ માટે દૂધ, દહીં સહિત ડ્રાયફ્રુટ પણ તમે ખોરાકમાં સામેલ કરવા જોઈએ

Pic credit - wHISK