ઘણીવાર રસ્તા પર ચાલતી વખતે, આપણે રસ્તા પર પડેલી વિચિત્ર વસ્તુઓ જોઈએ છીએ. જે મોટાભાગે ચાર રસ્તા પર નાંખવામાં આવી હોય છે.
Pic credit - AI
આવી વસ્તુઓ રસ્તા પર કે ચાર રસ્તે દેખાય તો પરિવારના લોકો આપણાને તેનાથી દૂર રહેવાની ટકોર કરે છે
Pic credit - AI
આવી સ્થિતિમાં, લોકોના મનમાં ચોક્કસપણે આ પ્રશ્ન આવે છે કે રસ્તા પર પડેલી કઈ વસ્તુઓ ના ઓળંગવી જોઈએ અને કેમ?
Pic credit - AI
વાસ્તુ શાસ્ત્ર, જો તમને રસ્તા પર લીંબુ-મરચાં પડેલા દેખાય તો તેને ભૂલથી પણ ના ઓળંગવા, આનાથી જીવન નકારાત્મક આવી જાય છે અને માનસિક તણાવનો પણ સામનો કરવો પડે છે
Pic credit - AI
રસ્તામાં અગરબત્તી કે ધૂપની રાખ કે પૂજાની સામગ્રી દેખાય તો તેને પણ ના ઓળંગવી નહીં તો નકારાત્મક શક્તિઓ તમારા જીવનમાં આવી શકે છે.
Pic credit - AI
રસ્તા પર પડેલા સિક્કા કે પૈસાને ભૂલથી પણ ના ઓળંગવો તેનાથી ધનની દેવી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે અને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
Pic credit - AI
રસ્તા પર હળદર, સિંદૂર કે ચોખા દેખાય તો તેને પણ ના ઓળંગવા, એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ તાંત્રિક વિધિનો ભાગ હોઈ શકે છે, આથી વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ શકે છે.
Pic credit - AI
જો તમે બે ટુકડામાં રાખેલ શ્રીફળ રસ્તા પર પડેલુ દેખાય તો તેનાથી પણ દૂર રહો તેને ઓળંગવાથી જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પણ વધી શકે છે.
Pic credit - AI
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે Tv9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી