17 નવેમ્બર 2025 

સ્કિન પર વારંવાર ખંજવાળ આવવી કઈ બીમારીના લક્ષણ છે?

Pic credit - wHISK

ઘણા લોકોને વારંવાર ત્વચા પર ખંજવાળ આવે છે. તેને હળવાશથી ન લેવી જોઈએ, કારણ કે તે ઘણા રોગોનું લક્ષણ હોઈ શકે છે.

Pic credit - wHISK

કોઈ ઉત્પાદન, કાપડ, સાબુ અથવા ખોરાક પ્રત્યે એલર્જીક પ્રતિક્રિયા ત્વચા પર સતત ખંજવાળ લાવી શકે છે. એલર્જીના પરિણામે લાલ ફોલ્લીઓ, બળતરા અને સોજો પણ આવી શકે છે.

Pic credit - wHISK

ધાધર અથવા ખંજવાળ જેવા ફંગલ ચેપ તીવ્ર અને વારંવાર ખંજવાળનું કારણ બને છે. તે સામાન્ય રીતે ભેજવાળી સ્કિન પર વધુ ફેલાય છે.

Pic credit - wHISK

શિયાળામાં સ્નાન કરતી વખતે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરવાથી ત્વચા ખૂબ શુષ્ક થઈ શકે છે. શુષ્ક ત્વચાના કારણે સ્કીન સફેદ થઈ જાય છે અને સતત ખંજવાળ આવે છે.

Pic credit - wHISK

એક્ઝિમા થવાથી ખરજવું સોજો, લાલાશ અને ખંજવાળનું કારણ બની શકે છે. આ એક ક્રોનિક સ્થિતિ છે જેમાં વારંવાર આવા લક્ષણો જોવા મળે છે

Pic credit - wHISK

જો કિડની ટોક્સિન્સને બહાર ન કાઢી શકે તો ખંજવાળનું કારણ બની શકે છે. જેમા ત્વચા પીળી પડવી અને ભૂખ ન લાગવી જેવા લક્ષણો પણ આ સાથે હોઈ શકે છે.

Pic credit - wHISK

જો કિડની ઝેરી તત્વોને યોગ્ય રીતે દૂર ન કરી શકે તો આખા શરીરમાં ખંજવાળ થઈ શકે છે.

Pic credit - wHISK