પિસ્તામાં કયું વિટામિન સૌથી વધુ જોવા મળે છે?

22 July, 2024

ડ્રાય ફ્રુટ્સમાં પિસ્તા એક હેલ્ધી વસ્તુ છે જેને ખાવાના ઘણા ફાયદાઓ છે.

પિસ્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

પિસ્તા ખાવાથી વિટામિન B6 ની ઉણપ દૂર કરી શકાય છે.

પિસ્તામાં મેંગેનીઝ, ફોસ્ફરસ અને કોપર જેવા તત્વો મળી આવે છે.

પિસ્તામાં વિટામિન સી, કેલ્શિયમ અને ઝિંક પણ મળી આવે છે.

પિસ્તામાં એન્ટિ ઓક્સિડન્ટ જોવા મળે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

કેલરી ઓછી હોવાથી પિસ્તા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

પિસ્તા ફાઈબરનો સારો સ્ત્રોત છે જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આયર્નની ઉણપ હોય તો પણ પિસ્તા ખાવાથી ફાયદો થાય છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

All Photos - Cnava