આપણા ખાવામાં સૌથી ખરાબ વસ્તુ કઈ છે?

29 ડિસેમ્બર, 2024

ખાવામાં ખરાબ એટલે આપણા જે રીતે દાંત છે એ રીતે આપણે શાકાહારી વ્યક્તિ છીએ.

આપણા પૂર્વ જો 10000 વર્ષ 5000 વર્ષ પહેલા એ વાંદરા હતા.

એમાંથી આપણે ચેન્જ થઈને મનુષ્ય બન્યા તો આપણો મેઈન ખોરાક છે ફ્રુટ. એમાં કોઈ શંકાને સ્થાન નથી.

એના પછીનો ખોરાક છે શાકભાજી એટલે ફ્રુટ, શાકભાજી, કઠોળ, ડ્રાયફ્રુટ, મસાલા એ આપણા બેઝિક ખોરાક છે.

પણ આપણે વેસ્ટર્ન કલ્ચર એડોપ્ટ કરીને પ્રોસેસ ફૂડ લાવ્યા. પ્રોસેસ ફૂડ શરીરના સ્વાસ્થ્યનું મોટું દુશ્મન છે.

અત્યારે ફાસ્ટ લાઈફ પ્રમાણે આપણે એ જાળમાંથી નથી છૂટી શકતા.

ત્યારે તમારે  હેલ્ધી વેજીટેબલ, સ્પાઇસી મસાલેદાર સૂપ એક વખત ટ્રાય કરવો જોઈએ.

સલાડનો મતલબ આવે તો કાંદા, ટામેટા, ગાજર, કાકડી એ જોઈને આપણે ફેડઅપ થઈ ગયા છીએ.

પણ એ જ વસ્તુને અગર ક્રશ કરી,સ્મોલ પીસ કરીને બાફી મસાલા નાખીને સૂપ બનાવીને પીવાના ઘણા ફાયદા છે.

બે બાઉલ મોટા સૂપ પી જશોને તમને રાત્રે ફર્સ્ટ ક્લાસ ઉંઘ આવશે અને મગજને પોષણ મળશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.