22 september 2025

શરદીના લીધે નાક બંધ થઈ ગયું છે? અજમાવો આ ઘરેલુ ઉપાય

Pic credit - wHISK

ઋતુ પરિવર્તન અથવા ગરમ કે ઠંડા ખોરાક ખાવાથી થાય શરદી થાય છે. છીંક અને બંધ નાક એ શરદી દરમિયાન સૌથી સામાન્ય બળતરા થાય છે.

Pic credit - wHISK

શરદીમાં મોટાભાગે નાક બંધ થઈ જાય છે, ખાસ કરીને રાત્રી દરમિયાન. આનાથી ઉંઘ આવતી નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલુ ઉપાય 

Pic credit - wHISK

1 કપ નવશેકા પાણીમાં 1 ચમચી મધ અને હર્બલ ચા ઉકાળો અને દિવસમાં 2-3 વખત પીવો. શરદીમાં રાહત થશે અને બંધ નાક ખુલી જશે

Pic credit - wHISK

પાણીમાં આદુના ટુકડા ઉમેરો, ઉકાળો, અને પછી મધ અને લીંબુ ઉમેરો. આ ચા પીવાથી નાક ખુલી જશે.

Pic credit - wHISK

ગરમ દૂધમાં હળદર ઉમેરો અને સૂતા પહેલા પીવો. આ બંધ નાકને ખોલી કાઢશે અને શરદીમાં રાહત આપશે.

Pic credit - wHISK

એક વાસણમાં ગરમ પાણી ભરો અને મીઠું ઉમેરો. આ પાણીનો નાસ લો, તે પણ નાક ખોલી કાઢશે.

Pic credit - wHISK

જો નાક બંધ હોય, તો નાકમાં સરસવના તેલના થોડા ટીપા નાખો. આ તેલ બંધ નાકને ખોલી કાઢશે

Pic credit - wHISK

શરદી દરમિયાન, ફક્ત ગરમ ખોરાક જ ખાઓ અને વધુ પડતું ઠંડુ પાણી પીવાનું ટાળો. આનાથી શરદી વધી શકે છે.

Pic credit - wHISK