19 september 2025

ચહેરા પરનો ફેટ ઘટાડવા અજમાવો આ રીત

Pic credit - wHISK

ચહેરા પર ફેટ જમા થવાના ઘણા કારણો છે. ઘણીવાર, ખરાબ આહાર અને કસરતનો અભાવ ચહેરા પર ચરબી જમા થવા લાગે છે

Pic credit - wHISK

ચહેરા પર ચરબી વધી જતા ડબલ ચિનનું કારણ બને છે. તમે આ ઘટાડવા માટે કેટલીક કસરતો કરી શકો છો. ચાલો તેમના વિશે જાણીએ.

Pic credit - wHISK

ફેસ સ્ટ્રેચિંગ કરવાથી ડબલ ચિન ઘટે છે અને ફેટ ઘટવાથી ચહેરાને પાતળો બનાવે છે

Pic credit - wHISK

જંક ફૂડ, તળેલો ખોરાક, ખાંડ અને વધારે મીઠાવાળો ખોરાક ખાવાનું ટાળો

Pic credit - wHISK

શરીરમાં પાણીની કમીના કારણે પણ ચહેરા પર ચરબી જમા થવા માંડે છે આથી વધારે પાણી પીવું

Pic credit - wHISK

દિવસમાં એકવાર મોં મા હવા ભરી મો ફુલાવો પછી હવા બહાર કાઢો આવું એક વારમાં 10થી 12 વાર કરો.

Pic credit - wHISK

જો તમારી પાસે કસરત માટે સમય નથી, તો તમે ચ્યુઇંગ ગમ ચાવવાથી પણ તમારા ચહેરાને સ્લિમ કરી શકો છો.

Pic credit - wHISK

જીભની કસરતો પણ તમારા ચહેરાને સ્લિમ કરવામાં મદદ કરે છે. આ કરવા માટે, તમારી જીભ બહાર કાઢો અને તેને થોડી સેકન્ડ માટે પકડી રાખો. આ 5-6 વાર પુનરાવર્તન કરો.

Pic credit - wHISK