લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય

13 Oct, 2024

હાલના સમયમાં લિવરની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે.

જોકે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનેક લોકો ઘણા તૂટકાઓ અજમાવતા હોય છે.

અહીં લિવર ડિટોક્સ કરવા કેટલીક સરળ ટિપ્સ છે

 સૌ પ્રથમ અડધું લીંબુ કાપીને છાલ સાથે પાણીમાં નાખી દેવાનું છે. જે આખી રાત પાણીમાં રહેશે.

સવારે ઊઠીને આ લીંબુ વાળું પાણી ખાલી પેટે પી લેવું.

મહત્વનું છે કે આ એક ઉપાય થી શરીરની અનેક સમસ્યા દૂર થાય છે.

તમને બ્લોટિંગ, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓ માંથી પણ છુટકારો મળશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

Video - thesahilkhannatalkshow