100 વર્ષ સુધી દાંત રહેશે મજબૂત 

07 ડિસેમ્બર, 2024

મોટાભાગે લોકોને દાંત નબળા પડવાની સમસ્યા થતી હોય છે.

ખાસ કરીને દાંતમાંથી લોહી નીકળવું, કેવીટીઝ વગેરે જેવી સમસ્યા થતી હોય છે.

મહત્વનું છે કે આવી અનેક સમસ્યામાંથી એક વસ્તુથી છુટકારો મેળવી શકાય છે.

એક્સપર્ટ દ્વારા કરંજના દાતણને ઘસવાનું સજેશન આપવામાં આવ્યું છે.

સવારે કે સાંજે કરંજના દાતણ થી દાંત ઘસવાથી તમારા દાંતનો દુખાવો બે કે ત્રણ દિવસમાં મટી જશે.

આ સાથે 100 વર્ષ સુધી તમારા દાંતને કોઈ નુકશાન નહીં થાય.

ખાસ કરી ને કરંજ અથવા લીમડાના દાતણ વડે તમે દાતણ કરી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.