17 june, 2024

ઈંડા નથી ખાતા તો ખાઓ  આ 6 વસ્તુઓ

સ્નાયુઓને મજબૂત કરવા માટે શરીરમાં પ્રોટીન હોવું ખૂબ જ જરૂરી છે.

તે હાડકાંને મજબૂત કરવા અને મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે.

શરીરમાં પ્રોટીનની ભરપાઈ કરવા માટે, મોટાભાગના લોકો વધુ ઇંડાનું સેવન કરે છે.

હેલ્થલાઈન અનુસાર જે લોકો ઈંડા નથી ખાતા તેઓ સોયાબીનમાંથી પ્રોટીનની સપ્લિમેન્ટ કરી શકે છે.

જો તમે ઈંડા ન ખાતા હોવ તો તમારા શરીરને સફેદ ચણામાંથી પ્રોટીન મળી શકે છે.

ઓમેગા-3થી ભરપૂર ચિયા સીડ્સમાં ઈંડા કરતાં પણ વધુ પ્રોટીન હોય છે.

ઓટ્સ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તમે તેને નાસ્તામાં ખાઈ શકો છો.

ઇંડાની જેમ, Buckwheat Flour માં 25% ઉચ્ચ ગુણવત્તાની પ્રોટીન હોય છે. આ પણ ખાઈ શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે.