હરિયાણામાં ગાયોની દૂધ આપવાની સ્પર્ધા યોજાઈ 

16/01/2024

Image - pexels

જેમાં હરિયાણાના કરનાલની ગાય શકીરાએ મોટો રેકોર્ડ બનાવ્યો

આ સ્પર્ધામાં શકીરા નામની ગાય સૌથી વધુ દૂધ આપીને વિજેતા થઈ

શકીરાએ 24 કલાકમાં 80 લિટર દૂધ આપી રેકોર્ડ બનાવ્યો

આ સાથે શકીરા એશિયામાં 24 કલાકમાં સૌથી વધુ દૂધ આપતી ગાય બની

શકીરા ગાયની ઉંમર સાડા 6 વર્ષ છે, આ ગાય HF જાતિની છે

આ ગાયના માલિક સુનીલને ઈનામની સાથે બાઇક પણ ભેટ સ્વરૂપે મળ્યું

શકીરા ગાય  8-8 કલાકના અંતરાલે દિવસમાં ત્રણ વખત દૂધ આપે છે

આ પહેલા 24 કલાકમાં સૌથી વધુ 72 લિટર દૂધ આપવાનો રેકોર્ડ હતો