હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા છે ફેશન કવીન
28 ફેબ્રુઆરી, 2025
છેલ્લા કેટલાક દિવસોથી જાસ્મીન વાલિયા અને હાર્દિક પંડ્યાના નામ જોડવામાં આવી રહ્યા છે. જાસ્મીન ખૂબ જ સ્ટાઇલિશ છે, આ તસવીર તેનો પુરાવો છે.
જાસ્મીન વાલિયા ચામડાના શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે. આ સાથે તેણીએ વાદળી રંગનો ટોપ પહેર્યો છે અને ઘૂંટણ સુધી લાંબા બૂટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
જાસ્મીન બ્રાઉન કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ સાથે, તેણીએ ગ્રે રંગનું ફર જેકેટ સ્ટાઇલ કર્યું છે જે લુક સાથે ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે.
જાસ્મીને કાળા રંગનો શોર્ટ ડીપનેક ડ્રેસ પહેર્યો છે. આ આઉટફિટ સાથે જાસ્મીને કાળી બેગ કેરી કરી છે.
જાસ્મીનનો આ હાઈ સ્લિટ કટ ડ્રેસ ખૂબ જ ગ્લેમરસ લુક આપી રહ્યો છે. આ ડ્રેસમાં કમરના ભાગે એક કટ પણ છે, જે તેના લુકને વધુ નિખારી રહ્યો છે.
જાસ્મીનનો આ શોર્ટ ડ્રેસ પણ ખૂબ જ ક્યૂટ છે. તે બ્લેઝર ટાઈપ બનાવવામાં આવ્યું છે. આ સાથે, જાસ્મીને બ્લેક બેગ કેરી કરી છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
આ લીલા રંગનો મખમલ ડ્રેસ જાસ્મીન પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ સાથે, જાસ્મીને ફર ઓવરસાઈઝ જેકેટ પહેર્યું છે અને બન બનાવીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.