ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે

Photo: Instagram

10 : March

ફાઈનલમાં પણ હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું 

Photo: Instagram

હાર્દિક પંડ્યા મોંઘી ઘડિયાળનો શોખીન છે

Photo: Instagram

કરોડો રૂપિયાની કિંમતી ઘડિયાળ પહેરીને હાર્દિક પંડ્યા રમતો જોવા મળે છે

Photo: Instagram

  સેલિબ્રેશન દરમિયાન ખેલાડીએ મોંઘી ઘડિયાળ પહેરી હતી

Photo: Instagram

હાર્દિક પંડ્યાએ જે ઘડિયાળ પહેરી હતી તેનું નામ રિચર્ડ મિલે RM27-04 ટુરબિલન રાફેલ નડાલ છે

Photo: Instagram

 આ ઘડિયાળની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા છે

Photo: Instagram

પાકિસ્તાન સામે 7 કરોડ રૂપિયાની ઘડિયાળ પહેરી મેચ રમી હતી

Photo: Instagram

હાર્દિક પંડ્યા પાસે ઘડિયાળનું મોટું કલેક્શન છે

Photo: Instagram