હનીમૂન માટે ખાસ છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન

20 July, 2024

ગુજરાતમાં ફરવા માટે ઘણા બધા વિકલ્પો છે.

ગુજરાતમાં ફરવા માટેના હિલ સ્ટેશનો પણ છે.

સાપુતારા ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે.

સાપુતારા દરિયાની સપાટીથી 3,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે.

ગુજરાતમાં આવતા પ્રવાસીઓ ચોક્કસપણે સાપુતારામાં ફરવા આવે છે.

સાપુતારામાં ફરવા માટે ઘણા બધા વિકલ્પો છે.

હનીમૂન માટે પણ સાપુતારા નવા પરિણીત યુગલોની પસંદગી છે.

સાપુતારાની મુલાકાત લેવા માટે માર્ચથી નવેમ્બર શ્રેષ્ઠ સમય છે.