19 January 2024

Photo : Instagram

જાણો કોણ છે રાજ લિંબાણી

 19 January 2024

Photo : Instagram

આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે

 19 January 2024

Photo : Instagram

ફાઈનલ મેચ 11 ફેબ્રુઆરીએ બેનોનીમાં રમાશે

 19 January 2024

Photo : Instagram

  રાજ લિંબાણી ગુજરાતનો ખેલાડી છે

 19 January 2024

Photo : Instagram

જેમને અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે

 19 January 2024

Photo : Instagram

એશિયા કપમાં માત્ર 13 રનમાં 7 વિકેટ લીધી હતી

 19 January 2024

Photo : Instagram

રાજ લિંબાણીએ અફઘાનિસ્તાન સામે 3 વિકેટ લીધી હતી

 19 January 2024

Photo : Instagram

હવે અંડર 19 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી છે

 19 January 2024

Photo : Instagram

 રાજ લિંબાણીનું એશિયા કપમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતુ

 19 January 2024

Photo : Instagram

 ફાસ્ટ બોલર રાજ લિંબાણી  બરોડા ક્રિકેટ એસોસિયેન તરફથી રમી ચૂક્યો છે

More Stories

સતત બે વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો આ દિગ્ગજ, કેવી રીતે ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી?

પ્રિયંકાએ દીકરી સાથે કરી પુજા, ચાહકોએ કહ્યું અસલી સંસ્કાર