5 May 2025

સોનામાં આવશે તેજી ! 95000 સુધી જઈ શકે છે MCX ગોલ્ડ

Pic credit - google

સોમવારે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવ મજબૂતી જોવા મળી રહી છે. COMEX પર જૂન વાયદા Gold $3281.5 પર ટ્રેન્ડ કરી રહ્યું છે

Pic credit - google

જે 1.18 ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે MCX પર જૂન Gold વાયદા રૂ. 93,580 પર પહોંચી ગયો છે

Pic credit - google

23 મે 2025 ના રોજ સાપ્તાહિક સમાપ્તિ સાથે COMEX ના ઓપ્શન ડેટા અનુસાર કોલ ઓપ્શન્સમાં જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે - ખાસ કરીને $3235 થી $3290 ના સ્ટ્રાઇક પ્રાઈસ છે.

Pic credit - google

પુટ ઓપ્શન્સમાં તીવ્ર ઘટાડો થયો છે. $3300 થી ઉપર તેજી ચાલુ રહેવાના સંકેતો છે. પુટ કોલ પ્રીમિયમ રેશિયો 2.84 છે

Pic credit - google

MCX પરના ઓપ્શન ડેટા પણ તેજીની પુષ્ટિ કરી રહ્યા છે. મેક્સ પેન લેવલ રૂ. 95000 પર છે

Pic credit - google

એટલે કે, ઓપ્શન રાઈટર્સના મતે, બજાર ત્યાં સ્થિર થઈ શકે છે. આથી પુટ કોલ રેશિયો માત્ર 0.21 છે - આ સૂચવે છે કે બજારમાં મજબૂત તેજીની ભાવના છે

Pic credit - google

શુક્રવાર સુધીમાં રૂ. 94500 થી રૂ. 95000ની તેજી જોવા મળી શકે છે.

Pic credit - google