અમેરિકામાં સોનાનો ભાવ શું છે? ભારત- દુબઈ કરતા સસ્તુ છે કે મોંઘુ?
10 July 2025
By: Mina Pandya
Pic credit - Pixabay
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, આજે એટલે કે 10 જુલાઈ, 2025 ના રોજ, 999 ટકા શુદ્ધતા ધરાવતું 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 96 હજારથી ઉપર છે.
By: Mina Pandya
ચાલો જાણીએ કે ભારતની સરખામણીમાં દુબઈ અને અમેરિકામાં સોનાનો ભાવ શું છે? ત્યાં સોનુ સસ્તું છે કે મોંઘું.