ઘી ખાવાથી વધશે નહીં પરંતુ ઘટશે વજન, પરંતુ રોજ આ રીતે કરો સેવન

07 jULY 2023

Pic credit - Getty/AI

By: Mina Pandya

આપણે બધા જાણીએ છીએ કે દેશી ઘી શરીર માટે કેટલું સારું છે. આયુર્વેદમાં પણ, દેશી ઘીને માનવ શરીર માટે વરદાન માનવામાં આવ્યુ છે.

Pic credit - Getty/AI

By: Mina Pandya

આપણા દિવસની શરૂઆત એક ગ્લાસ પાણીથી કરવાની પરંપરા સદીઓથી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો હિસ્સો રહી છે. જેને ઉષાપાન તરીકે ઓળખવામાં આવે છે.

Pic credit - Getty/AI

By: Mina Pandya

પરંતુ જો તમે ગરમ પાણીમાં દેશી ઘી મિશ્રિત કરો છો, તો તે તમારા આંતરડાના સ્વાસ્થ્ય તેમજ કોગ્નિટિવ હેલ્થને પણ સુધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Pic credit - Getty/AI

By: Mina Pandya

ઘીમાં રહેલ વિટામિન D અને K2 કેલ્શિયમ ચયાપચય અને હાડકાંને શક્તિ આપે છે. દેશી ઘી હાડકાની ઘનતા વધારીને ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઘટાડે છે.

Pic credit - Getty/AI

By: Mina Pandya

દેશી ઘીમાં અનેક વિટામિન્સ, હેલ્ધી ફેટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વો હોય છે જે શરીરમાં સોજાને અટકાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

Pic credit - Getty/AI

By: Mina Pandya

જો તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે, તો તમે વારંવાર થતા રોગોથી સુરક્ષિત રહેશો.

Pic credit - Getty/AI

By: Mina Pandya

એવું નથી કે તેનાથી ડાયરેક્ટ તમારું વજન ઘટવા લાગશે, પરંતુ તે તમારા ચયાપચય અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

Pic credit - Getty/AI

By: Mina Pandya

ઘીમાં બ્યુટીરિક એસિડ હોય છે જે ગેસ્ટ્રાઈન્ટેસ્ટાઈલ ટ્રેક્ટને ચીકણુ કરવામાં મદદ કરે છે. જે પાચન તંત્રને ઉત્તેજિત કરે છે, પાચન એન્જાઈમોના ઉત્પાદનમાં મદદ કરે છે અને ખોરાકમાંથી પોષક તત્વોના શોષણને ઝડપી બનાવવામાં મદદ કરે છે.

Pic credit - Getty/AI

By: Mina Pandya

ઘી માં જરૂરી ફેટી એસિડનો પણ સારો સ્ત્રોત હોય છે જેનાથી ત્વચાને પોષણ મળે છે. 

Pic credit - Getty/AI

By: Mina Pandya

દેશી ઘીમાં હાજર હેલ્ધી ફેટ્સ અને વિટામિન્સ તમારા શરીરના ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ કરે છે, જે શરીરને ચરબી બાળવામાં મદદ કરે છે.

Pic credit - Getty/AI

By: Mina Pandya

અહીં આપવામાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય તથ્યો આધારીત છે. અમલમાં લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો. 

Pic credit - Getty/AI

By: Mina Pandya