ગાંધીનગરમાં ફરવાના 7 બેસ્ટ સ્થળો

05 ડિસેમ્બર, 2024

ગુજરાતમાં અનેક ફરવાલાયક સ્થળો છે, પરંતુ તમે જો ગાંધીનગરના ફરવાલાયક સ્થળો અંગે જાણવા માંગતા હોવ તો આ માહિતી તમારા માટે છે.

અક્ષરધામ મંદિર

અડાલજની વાવ

 દાંડી કુટીર મહાત્મા મંદિર

ઇન્દ્રોડા નેચર પાર્ક

ત્રિમંદિર

ઘ 4 ગાર્ડન

પુનિત વન

નોંધ: ગાંધીનગરના આ સ્થળો કે જ્યાં અનેક પ્રવાસીઓ ઉમટી પડે છે. આ પ્રવાસન સ્થળો ગાંધીનગરની શાનમાં વધારો કરે છે.