28 May 2025

એક દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ? 

1 થી 3 વર્ષ સુધીના બાળકોએ 4 ગ્લાસ પાણી પીવું જોઈએ. 

1 થી 3 વર્ષના બાળકો 

4 થી 8 વર્ષ સુધીના બાળકોએ 5 ગ્લાસ પાણી પીવું જોઈએ. 

4 થી 8 વર્ષના બાળકો 

બીજીબાજુ, 9 થી 13 વર્ષના બાળકોએ 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. 

9 થી 13 વર્ષના બાળકો

14 થી 18 વર્ષના યુવાનોએ 8 થી 11 ગ્લાસ પાણી પીવું જોઈએ. 

14 થી 18 વર્ષના યુવાન 

19 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોએ 13 ગ્લાસ પાણી પીવું જોઈએ. 

19 વર્ષથી વધુ ઉંમરના લોકો 

19 વર્ષથી વધુની ઉંમર ધરાવતી મહિલાઓએ 9 ગ્લાસ પાણી પીવું જોઈએ. 

19 વર્ષથી વધુની મહિલા

પ્રેગનેન્સી કે સ્તનપાન દરમિયાન પણ મહિલાઓએ  9 ગ્લાસ પાણી પીવું જોઈએ.

ગર્ભવતી મહિલા માટે