ઘરના ફ્રિજ ઉપર આ 4 વસ્તુ ભૂલથી ન રાખતા

16 એપ્રિલ, 2025

વાસ્તુ શાસ્ત્ર અનુસાર રેફ્રિજરેટરની ઉપર વસ્તુઓ રાખવી ટાળવી જોઈએ.  

રેફ્રિજરેટર ઉપર છોડ રાખવાથી ઘરમાં અશાંતિ અને આર્થિક તંગી વધી શકે છે.  

ટ્રોફી અને એવોર્ડ ફ્રિજ પર રાખવાથી ધનહાનિ થઈ શકે છે.  

ફ્રિજ પર ફિશ પોટ મૂકવું ઘરની શાંતિ માટે હાનિકારક છે.  

રોકડ, સિક્કા કે સોનાની વસ્તુઓ ફ્રિજ પર રાખવી લક્ષ્મીજીના પ્રકોપને આમંત્રણ આપે છે.  

દવાઓ ફ્રિજની ઉપર રાખવાથી આરોગ્ય અને ઊર્જા પર ખરાબ અસર પડે છે.  

ફ્રિજ ઉપર રાખેલી અવ્યવસ્થિત વસ્તુઓ નકારાત્મક ઊર્જા ઉભી કરે છે.  

જો ફ્રિજ ઉપર અવારનવાર વસ્તુઓ મૂકવામાં આવે અને ત્યાં ગંદકી થાય, તો એવું માનવામાં આવે છે કે એ ગરીબી અને જીવનમાં વિક્ષેપ લાવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધરામિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.