25/03/2024

Googleએ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે

Image - Google

ભારતમાં કેટલીક એવી વસ્તુઓ છે જે ગૂગલ પર સર્ચ કરવી ગેરકાયદેસર છે

જો તમે આ વસ્તુઓ સર્ચ કરશો તો જેલની હવા ખાવી પડી શકે છે 

Google પર બોમ્બ બનાવવાની રીત શોધશો તો ધરપકડ થઈ શકે છે

ચાઈલ્ડ પોર્નોગ્રાફી એ ભારતમાં મોટો ગુનો છે

જો તમે ગૂગલ પર આના જેવું કંઈક સર્ચ કરો છો, તો પણ તમારી ધરપકડ થઈ શકે છે

ભારતમાં ગેરકાયદેસર દવાઓનું વેચાણ અને ખરીદી સર્ચ કરવું પણ પડી શકે છે ભારે 

જો Google પર હેકિંગ મેથડ સર્ચ કરશો તો પણ સાયબર ક્રાઈમના આરોપમાં ધરપકડ થઈ શકે છે

જો તમે Google પર ગર્ભપાત વિશે સર્ચ કરશો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો