ભારતના આ શહેરમાં પહોંચી હતી સૌથી પહેલી વીજળી

13 March, 2024 

Image - Canva

ભારતમાં સૌપ્રથમ વખત કોલકાતામાં વીજળીની સુવિધા મળી.

Image - Canva

1979માં અહીં પ્રથમ વખત વીજળી પૂરી પાડવામાં આવી હતી.

Image - Canva

ત્યાર બાદ વર્ષ 1981માં બીજી વખત વીજળી આપવામાં આવી હતી.

Image - Canva

એશિયામાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટ 5 ઓગસ્ટ 1905ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી

Image - Canva

આ ઇલેક્ટ્રિક સ્ટ્રીટ બેંગ્લોરમાં પ્રગટાવવામાં આવી હતી

Image - Canva

1897માં ભારતમાં સૌપ્રથમ વખત હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

Image - Canva

પ્રાચીન સમયમાં ભારતમાં વીજળીની વ્યવસ્થા સારી ન હતી.

Image - Canva

આજે ભારત વિશ્વના ટોચના વીજળી ઉત્પાદક દેશોમાંનો એક છે

Image - Canva

ભારતમાં હવે લગભગ દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે.

Image - Canva

આ રીતે ભારતે વીજળીમાં ઘણો વિકાસ કર્યો છે. 

Image - Canva