કામ પર પરત ફરી રહી છે માલતીની મમ્મી પ્રિયંકા ચોપરા

29 February, 2024 

Image - Instagram

પ્રિયંકા ચોપરા અવારનવાર હેડલાઇન્સમાં રહે છે.

તે ઘણીવાર તેની પુત્રી માલતી મેરી સાથે સમય પસાર કરતી જોવા મળે છે.

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

પ્રિયંકા અવારનવાર તેની પુત્રી માલતી સાથેના ફોટા શેર કરે છે.

  હવે પ્રિયંકા ચોપરા કામ પર પરત ફરી રહી છે. તેણે પોતાની એક મિરર સેલ્ફી શેર કરતા આ માહિતી આપી છે, હવે પ્રિયંકા ચોપરા કામ પર પરત ફરી રહી છે.

સેલ્ફી શેર કરતી વખતે પ્રિયંકા ચોપડાએ લખ્યું- "આખરે કામ પર પરત ફરી રહી છું." તેણે એક ઇમોજી પણ ઉમેર્યું

પ્રિયંકા ચોપરાએ સેલ્ફીમાં ગ્રે કલરની જિમ એથ્લેઝર પહેરી છે અને તે વર્કઆઉટ મોડમાં જોવા મળી રહી છે.

પ્રિયંકા ચોપરાનો ફોટો જોઈને અનુમાન લગાવી શકાય છે કે તે કામ પર પરત ફરવા માટે તૈયાર થઈ ગઈ છે.

જો પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં જ 'ટુ કિલ અ ટાઈગર'ની ટીમમાં પ્રોડ્યુસર તરીકે જોડાઈ છે.