26 Oct 2025

દેશની બીજી સૌથી મોટી IT કંપની 460 ટકા જેટલું 'ડિવિડન્ડ' આપશે

દેશની બીજી સૌથી મોટી IT કંપની ઇન્ફોસિસે તેના રોકાણકારોને સારા સમાચાર આપ્યા છે. 

સૌથી મોટી આઇટી કંપની

IT જાયન્ટ 'ઇન્ફોસિસે' નાણાકીય વર્ષ 2025-26 માટેનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. 

નાણાકીય વર્ષ 2025-26

કંપનીએ ડિવિડન્ડ માટે 27 ઓક્ટોબરને રેકોર્ડ તારીખ અને 7 નવેમ્બરને પેમેન્ટ તારીખ તરીકે નક્કી કરી છે. 

પેમેન્ટ તારીખ કઈ?

કંપનીએ જાહેરાત કરી છે કે, ₹5 ની ફેસ વેલ્યુવાળા દરેક શેર પર 460 ટકા અથવા ₹23 પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. 

460 ટકાનું ડિવિડન્ડ 

આનો અર્થ એ છે કે, જો કોઈ રોકાણકાર 100 શેર ધરાવે છે, તો તેને ₹2,300 નું ડિવિડન્ડ મળશે. 

₹2,300 નું ડિવિડન્ડ

27 ઓક્ટોબર સુધીમાં ઇન્ફોસિસના શેર ડીમેટ ખાતામાં રાખનારા રોકાણકારોને જ પ્રતિ શેર ₹23 ડિવિડન્ડ મળશે. 

કોને મળશે ડિવિડન્ડ? 

શુક્રવાર, 24 ઓક્ટોબરના રોજ કંપનીના શેર લાલ રંગમાં ટ્રેડ થયા, જે 0.20% ઘટીને ₹1,525.40 પર બંધ થયા. 

શેરનો ભાવ

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો