19 ફેબ્રુઆરી 2024

તાંબાના વાસણમાં રાખેલ પાણીના અનેક ફાયદા છે.

Courtesy : socialmedia

પણ આ પ્રકારની કેટલીક ભૂલો કરશો તો તાંબાના વાસણમાં રાખેલુ પાણી નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Courtesy : socialmedia

જો શક્ય હોય તો તાંબાના વાસણનું પાણી આખા દિવસ ના પીવો. આખો દિવસ પિવાથી  શરીરમાં કોપરની માત્રા વધે છે. જેથી ચક્કર, પેટમાં દુખાવો થાય છે

Courtesy : socialmedia

તાંબાના વાસણમાં રાખેલ પાણીમાં ભૂલથી પણ લીંબુ અને મધ મિક્સ ન કરો. આ પાણી ઝેર બની જાય છે 

Courtesy : socialmedia

તાંબાના વાસણમાં રાખેલ પાણીમાં લીંબુ ભેળવીને પીવાથી પેટમાં દુખાવો, ગેસ અને ઉલ્ટી થઈ શકે છે.

Courtesy : socialmedia

તાંબાના વાસણમાં રાખેલા પાણીની પ્રકૃતિ ગરમ હોય છે,  જો તમે એસિડિટીથી પીડાતા હોવ તો આ પાણી ન પીવો.

Courtesy : socialmedia

કિડની કે હૃદયના દર્દીઓએ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Courtesy : socialmedia

જો તમે દરરોજ તાંબાની બોટલમાં પાણી પીતા હોવ તો તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત સાફ કરો. જેથી તમે તેના પાણીનો લાભ મેળવી શકો.

Courtesy : socialmedia

 તાંબાના વાસણોને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તેનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

Courtesy : socialmedia