ઉનાળામાં લૂથી બચવા હેલ્ધી ડ્રીંક્સ પીવા જોઇએ
04 April 2024
ગરમીમાં લૂથી બચવા ભરપૂર પ્રમાણમાં પાણી અને હેલ્ધી ડ્રિંક પીવા જોઇએ
મેંગો ડ્રિંક પીવાથી શરીરને ઠંડક મળે છે, લૂથી બચાવ થાય છે
કેરીનો બાફલો પીવાથી શરીરને તરત એનર્જી મળે છે અને લૂથી બચાવ થાય છે
ઉનાળામાં નારિયેળ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે, લૂ નથી લાગતી
બીલીનું શરબત ડિહાઇડ્રેશન અને લૂથી બચાવવામાં મદદ કરે છે
ગરમીમાં લૂ અને ડિહાઇડ્રેશનથી બચવા છાશનું વધુ સેવન કરવુ જોઇએ
લીંબુ પાણી પીવાથી લૂ અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચાવ થાય છે
શેરડીનો રસ પીવાથી પણ શરીર હાઇડ્રેટ રહે છે અને લૂ નથી લાગતી
નીતા અંબાણીનું ‘બાજુબંધ’ છે શાનદાર, હીરા-માણેકથી છે જડિત, શાહજહાં સાથે છે સંબંધ
ગરમીની સિઝનમાં તમે વધારે ચા પીવો છો? જાણી લેજો નુકસાન
ચા બનાવતી વખતે આ ભૂલો લોકો કરે છે વારંવાર, બગાડે છે ચાનો સ્વાદ
આ પણ વાંચો