3 June 2025

શું તમારી 10 રૂપિયાની નોટ પર છે સ્ટારનું નિશાન? જાણો શું છે તેનો અર્થ

Pic credit - google

10 રૂપિયાની નોટ પર સ્ટાર સિમ્બોલની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. કેટલાક લોકો દાવો કરે છે કે તે એક ખાસ નોટ છે.

Pic credit - google

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ તેને નકલી નોટ પણ કહી રહ્યા છે. જોકે, RBI એ પોતે આ વાતની સત્યતા જણાવવા માટે સ્પષ્ટતા આપી છે.

Pic credit - google

ભારતીય ચલણ જાહેર કરતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કહે છે કે નોટોના નંબરો વચ્ચે દેખાતો સ્ટાર સિમ્બોલ કેટલીક ખાસ નોટોમાં જોવા મળે છે.

Pic credit - google

જો નોટોના નંબરો વચ્ચે સ્ટાર હોય, તો તેનો અર્થ એ છે કે આ નોટ રિપ્લેસ કરવામાં આવી છે અથવા તો રિપ્રિન્ટ કરવમાં આવી છે.

Pic credit - google

ભારતીય નોટોના નંબરો વચ્ચેનો સ્ટાર સૂચવે છે કે નોટમાં ખામી દેખાઈ આવ્યા પછી તેને ફરીથી છાપવામાં આવી છે.

Pic credit - google

સ્ટાર શ્રેણીની નોટો પણ અન્ય ચલણોની નોટો જેવી છે. આ ન તો ખાસ નોટો છે અને ન તો તેમાં કોઈ સમસ્યા છે. RBI એ આ અંગે સ્પષ્ટતા કરી છે.

Pic credit - google

જ્યારે પણ ભારતીય ચલણ વિશે સોશિયલ મીડિયા પર ભ્રામક દાવો કરવામાં આવે છે , ત્યારે ભારતીય રિઝર્વ બેંક તેના વિશે સ્પષ્ટતા આપે છે.

Pic credit - google

આથી સોશિયલ મીડિયામાં આવી સ્ટાર વાળી નોટ નકલી છે કે ખામી છે તે એક માત્ર અફવા છે. 

Pic credit - google