1 June 2025

શું શિયાળા કરતાં ઉનાળામાં દારૂ જલદી ચઢે છે?

Pic credit - google

ઘણા લોકો માને છે કે ઉનાળામાં દારૂ ઝડપથી કાર્ય કરે છે, જ્યારે શિયાળામાં તેની અસર ધીમી હોય છે. પણ શું આ સાચું છે? ચાલો જાણીએ

Pic credit - google

શું ઉનાળામાં દારૂ જલદી ચઢે છે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે. ચાલો તેની પાછળનું વિજ્ઞાન શોધીએ.

Pic credit - google

ઉનાળામાં શરીર ડિહાઇડ્રેટેડ હોય છે, જેના કારણે લોહીમાં આલ્કોહોલનું સ્તર ઝડપથી વધે છે. આ દારૂની અસરને વધુ તીવ્ર બનાવી શકે છે.

Pic credit - google

ઉનાળામાં શરીરનું તાપમાન ઊંચું હોય છે, જેના કારણે રક્તવાહિનીઓ વિસ્તરે છે. આથી શરીરમાં આલ્કોહોલ ઝડપથી ફેલાય છે.

Pic credit - google

શિયાળામાં, શરીર ગરમી જાળવવા માટે રક્તવાહિનીઓને સંકુચિત કરે છે, જે દારૂનું શોષણ ધીમું કરી શકે છે.

Pic credit - google

ઉનાળામાં, પરસેવાથી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થાય છે, જે દારૂની અસરને ઝડપી અને વધુ નુકસાનકારક બનાવી શકે છે.

Pic credit - google

ઉનાળામાં દારૂ પીવાથી ડિહાઇડ્રેશન, ચક્કર અને હીટ સ્ટ્રોકનું જોખમ વધે છે અને વધુ દારૂનું સેવન ખતરનાક બની શકે છે.

Pic credit - google

ઉનાળામાં દારૂ પીવાથી ડિહાઇડ્રેશન, ચક્કર અને હીટ સ્ટ્રોકનું જોખમ વધે છે અને વધુ દારૂનું સેવન ખતરનાક બની શકે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે, TV9 Gujarati દારૂ પીવાને લઈને કોઈ પ્રોત્સાહન આપતુ નથી

Pic credit - google