જાણો પેરિસ ઓલિમ્પિકમાં હજારો એથ્લેટ્સને કેવું FOOD પિરસાયું ?

08 Aug 2024

પેરિસ ઓલિમ્પિકમાં હજારો એથ્લેટ્સ, તેમનો સહાયક સ્ટાફ, દર્શકો અને ઘણા લોકો ગયા છે. શું તમે જાણો છો કે તેઓ માટે ભોજનની શું વ્યવસ્થા છે?

ઓલિમ્પિક વિલેજમાં ચાર પ્રકારનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે, જેમાં ફ્રેન્ચ, એશિયન, આફ્રો-કેરેબિયન અને World Cuisine નો સમાવેશ થાય છે.

અહીં 5 પ્રકારના ફૂડ પેકેજ છે, જેમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ, એન્ટ્રી લેવલ અને પ્રાઈવેટનો સમાવેશ થાય છે.

 દરરોજ ત્રણ ટાઇમ ભોજન મળે છે, અને દર ત્રીજા દિવસે મેનું રીપિટ થાય છે.

અલગ અલગ દેશના અનેક શેફને ખાસ ભોજન તૈયાર કરવા માટે બોલાવામાં આવ્યા છે.

જો આપણે સલાડની વાત કરીએ તો તેમાં 30 પ્રકારની વસ્તુઓ હોય છે, પરંતુ એવોકાડો તેમાં સામેલ નથી.

જો આપણે સલાડની વાત કરીએ તો તેમાં 30 પ્રકારની વસ્તુઓ છે, પરંતુ એવોકાડો તેમાં સામેલ નથી.

 અગાઉ, ચિકન અને માંસની વાનગીઓ ઓછી હતી, પરંતુ એથ્લેટ્સ દ્વારા ઉચ્ચ પ્રોટીનની માંગ પછી, ઇંડા અને બીજા પ્રોટીન સોર્સનો સમાવેશ કરવામાં આવ્યો.

 એશિયન વાનગીઓમાં ચોખા, માંસ, બેક આલુ, કોબી હોય છે. આફ્રિકન વાનગીઓમાં Chakchouka,  chermoula વગેરેનો સમાવેશ થાય છે.

અહીં, સોડા અને જ્યુસ માટે  રીયુઝેબલ ગ્લાસ રાખવામાં આવ્યા છે. આખા વિલેજને છોડ અને ફુલોથી શણગારવાં આવ્યું છે.