20 ફેબ્રુઆરી 2024

કોઈ બીજાના ફોનના ચાર્જરથી ચાર્જ કરો છો તમારો ફોન ? તો આ જાણો

Courtesy : socialmedia

20 ફેબ્રુઆરી 2024

જો તમે પણ પોતાના ફોનને ચાર્જ કરવા માટે કોઈ પણ બ્રાન્ડના ચાર્જરનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો

Courtesy : socialmedia

મોટા ભાગે અત્યારે આવતા ચાર્જર USB Type C ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે, આવામાં યુઝર્સ અન્ય બ્રાન્ડના ચાર્જરથી ફોન ચાર્જ કરી લે છે

Courtesy : socialmedia

કેટલીકવાર યુઝર્સ પોતાના ફોનના ઓરિજીનલ ચાર્જરની જગ્યાએ બીજા ચાર્જરથી ફોન ચાર્જ કરે છે તો આમ કરવાથી ફોન ખરાબ થઈ શકે છે.

Courtesy : socialmedia

મોટાભાગે અત્યારે અનેક બ્રાન્ડ પોતાના ફોનની સાથે ફાસ્ટ ચાર્જર આપે છે જેનાથી ફોન ફટાફટ ચાર્જ થઈ જાય

Courtesy : socialmedia

ત્યારે દરેક ફાસ્ટ ચાર્જરની ટેક્નોલોજી અલગ-અલગ હોય છે. 

Courtesy : socialmedia

જેમકે તમારા ફોનની બેટરી 10 વોટના ચાર્જરને સપોર્ટ કરે અને તમે તેને વધુ વોટના ચાર્જરથી ચાર્જ કરો તો ફોન બગડે જ

Courtesy : socialmedia

આવી સ્થિતિમાં બેટરી પર દબાણ આવે છે અને ફોનમાં વિસ્ફોટ થઈ શકે કે પછી ફોન બગડી શકે

Courtesy : socialmedia

આથી મોબાઈલ ફોન હંમેશા તેની સાથે આવતા ચાર્જરથી ચાર્જ કરવો જોઈએ.

Courtesy : socialmedia

ફોનનું ચાર્જર કોઈ કારણસર ખરાબ થઈ જાય તો ઓરિજિનલ ચાર્જર ખરીદો

Courtesy : socialmedia