10 June 2025

શું તમે પણ લાંબા સમય સુધી સ્નાન કરો છો? જો 'હા' તો સાવધ રહેજો

ઉનાળાની ઋતુમાં ગરમીથી રાહત મેળવવા લોકો દિવસમાં બે થી ત્રણ વખત ન્હાય છે.  

દિવસમાં બે થી ત્રણ વાર ન્હાવું 

જણાવી દઈએ કે, લાંબા સમય સુધી સ્નાન કરવાથી ગરમીમાં રાહત મળે છે પરંતુ લાંબા સમય સુધી સ્નાન કરવાથી તમારા શરીરને જ નુકસાન પહોંચી શકે છે.

શરીરને નુકસાન

લાંબા સમય સુધી ન્હાવાથી સ્કિન ડ્રાય થઈ જાય છે અને ખંજવાળ આવવાની શરૂ થઈ જાય છે. 

ખંજવાળ આવશે 

જો તમે લાંબા સમય સુધી ન્હાવાનું પસંદ કરો છો, તો સાવચેત રહેજો. આનાથી તમારી ત્વચા નબળી પડી શકે છે. 

ત્વચા નબળી

ત્વચા નબળી પડતા ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેકશન થવાનું જોખમ વધી શકે છે.  

બેક્ટેરિયલ ઇન્ફેકશન

જો તમે પાણીમાં વધુ સમય પસાર કરો છો, તો તેનાથી ત્વચા પર કરચલીઓ પડે છે. તદુપરાંત તમારી ત્વચા પણ ઢીલી થવા લાગે છે.

કરચલીઓ  પડવી 

લાંબા સમય સુધી સ્નાન કરવાથી ખોરાક પચાવવાની ક્ષમતા પર પણ ખરાબ અસર પડે છે. 

પાચનક્રિયા પર અસર 

નોંધ: સ્વાસ્થ્યને લગતો આ આર્ટિકલ ફક્ત માહિતી પૂરતો છે. વધારે જાણકારી માટે તમે 'હેલ્થ એક્સપર્ટ'ની સલાહ લઈ શકો છો.