8 February 2025

ફોનમાં કરી લો આ એક સેટિંગ્સ, રોકેટ સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ

Pic credit - Meta AI

જો તમારે તમારા ફોનમાં કંઇક સર્ચ કરવું હોય, વીડિયો જોવો પણ જો ઇન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જાય તો મૂડ ખરાબ થઈ જાય છે.

Pic credit - Meta AI

ફોનમાં ડેટા પેક ખતમ ન થયો હોય તેમ છતા ઈન્ટરનેટની સ્પીડ ઘટી રહી હોય, તો તમારે સમજી લેવું જોઈએ કે ફોનમાં કનેક્ટિવિટીની સમસ્યા છે

Pic credit - Meta AI

આ સમસ્યાને દૂર કરવા માટે તમારે તમારા ફોનમાં કેટલીક સેટિંગ્સ કરવી પડશે, જેના પછી ઇન્ટરનેટ રોકેટની સ્પિડે ચાલશે

Pic credit - Meta AI

પહેલા ચેક કરીલો કે તમારો ડેટા પેક કે પછી આજનો ડેટા પૂરો તો નથી થઈ ગયો ને, કારણ કે ડેટા પૂરો થતો નેટની સ્પિડ ઘટી જાય છે

Pic credit - Meta AI

ઈન્ટરનેટની સ્પિડ ધીમી થઈ જાય તો સૌથી સરળ રસ્તો છે ફોનને એરપ્લેન મોડ પર મુકી દો અને થોડી સેકેન્ડ બાદ એરપ્લેન મોડ ઓફ કરી દો

Pic credit - Meta AI

તે સિવાય મોબાઇલ ડેટા નેટવર્ક્સ જે 2G, 3G, 4G અને 5G કનેક્ટિવિટી ચેક કરી લો, જો તે 3G પર હોય તો 4G કે 5G પર કનેક્ટ કરો

Pic credit - Meta AI

તે સિવાય ક્યારેક સિમ કાર્ડ પોર્ટમાં ધૂળ જમા થઈ જાય ત્યારે પણ મોબાઈલમાં સિમ ચાલુ બતાવતા નથી આથી તેને બહાર કાઢી ફરી લગાવો .

Pic credit - Meta AI

ઘણા ઉપકરણો નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરવાનો વિકલ્પ આપે છે તે સેટ કરીને જુઓ

Pic credit - Meta AI