15 august 2025

જન્માષ્ટમી પર તુલસીની માંજર સાથે કરી લો આ 1 કામ, થશે ધનલાભ

Pic credit - AI

હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવાર દર વર્ષે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે.

Pic credit - AI

આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટના રોજ છે. આ દિવસે કૃષ્ણજીને તુલસીના પાન ચઢાવવામાં આવે છે, કારણ કે તે તેમને ખૂબ જ પ્રિય છે.

Pic credit - AI

તુલસીની માંજરના ખાસ ઉપાય જન્માષ્ટમી પર કરવાથી કૃષ્ણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ તેનાથી સંબંધિત ઉપાયો વિશે.

Pic credit - AI

જન્માષ્ટમીના દિવસે, તુલસીની માંજરને લાલ કપડામાં લપેટીને ઘરમાં પૈસા રાખવાની જગ્યાએ રાખો.

Pic credit - AI

આ ઉપાયથી આવક વધે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

Pic credit - AI

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે, ગંગાજળમાં તુલસીની માંજર ભેળવીને આખા ઘરમાં છાંટો. આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે.

Pic credit - AI

માન્યતા મુજબ, ભગવાન શ્રી કૃષ્ણને તુલસી પ્રિય છે આથી તમારે જન્માષ્ટમીના દિવસે કાન્હાને તુલસીની માંજર અર્પણ કરવી જોઈએ.

Pic credit - AI

આનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ભગવાનના આશીર્વાદ હંમેશા રહેશે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI