દિશા પટની ફ્રન્ટ કટઆઉટ રેડ ડ્રેસમાં લાગી કમાલ

12 March, 2024 

Image - Instagram

દિશાએ ઇન્ડોર સેટઅપમાં બેડ પર ફોટોસ પડાવ્યા છે.

Image - Instagram

દિશા પટનીની આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.

Image - Instagram

દિશા પટની ફ્રન્ટ કટઆઉટ ડિટેલ્સ સાથે રેડ ડ્રેસમાં હલચલ મચાવતી જોવા મળે છે.

Image - Instagram

દિશા પટની કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે

Image - Instagram

દિશા પટનીએ તેના હેરને સ્મોકી મેકઅપ સાથે મેચ કરીને બનમાં બાંધ્યા છે.

Image - Instagram

દિશા પટનીએ બેડ પર બેસીને ફોટોસ ક્લિક કરાવ્યા

Image - Instagram

આ તસવીરો શેર કરતી વખતે દિશા પટનીએ કેપ્શન લખ્યું છે.

Image - Instagram