ધનશ્રી સાથે લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે આ એક્ટ્રેસને કર્યું હતુ પ્રપોઝ? અભિનેત્રીનો ખુલાસો
Pic credit - Meta AI
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેના લગ્ન જીવનમાં પરેશાનીઓને લઈને ચર્ચામાં છે. ડાન્સર-કોરિયોગ્રાફર ધનશ્રી સાથે તેના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે
Pic credit - Meta AI
આ દરમિયાન અભિનેત્રી ઝારા પણ ચર્ચામાં આવી છે. એવા અહેવાલ હતા કે ક્રિકેટરે ધનશ્રી સાથે લગ્ન પહેલા તેને પ્રપોઝ કર્યું હતું.
Pic credit - Meta AI
ત્યારે એક ઈન્ટરવ્યુમાં ઝારાએ આ વાતોને સંપૂર્ણ જૂઠ ગણાવી છે. તેણે યુઝવેન્દ્રને પોતાનો સારો મિત્ર કહ્યો છે.
Pic credit - Meta AI
ફિલ્મજ્ઞાન સાથે વાત કરતા ઝારાએ કહ્યું કે લોકો કહે છે કે યુઝવેન્દ્રએ મને લાઈવ સેશન દરમિયાન પ્રપોઝ કર્યું હતું. પણ એવું કંઈ નહોતું.
Pic credit - Meta AI
કોવિડની વાત છે. અમે બંને લોકોને માસ્ક કેવી રીતે પહેરવું તે કહેતા હતા. અમે સાથે મળીને લાઈવ સેશન કરવાનું આયોજન કર્યું હતુ.
Pic credit - Meta AI
આ સમય દરમિયાન તેમણે મને પૂછ્યું હતુ કે હું મેડ વગર કેવી રીતે વસ્તુઓનું સંચાલન કરી રહી છું. હું કેવી રીતે રસોઈ કરું છું?
Pic credit - Meta AI
બાદમાં જોવામાં આવ્યું કે મીડિયામાં તે વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. લાઇવ સેશનમાં યુઝવેન્દ્રએ ઝારાને પ્રપોઝ કર્યું તે હેડલાઇન મીડિયામાં છવાઈ ગયુ હતુ
Pic credit - Meta AI
તેણે કહ્યું એવું કંઈ નહોતું. અમે બન્ને ચોંકી ગયા હતા. અમારી વચ્ચે આવી કોઈ વાત થઈ નથી. યુવી મારો સારો મિત્ર છે.