14 december 2024

ડાયેરિયા થઈ જાય તો શું કરવું? જાણો અહીં ઘરેલુ ઉપચાર

Pic credit - gettyimage

ડાયેરિયા એ દરેક વય જૂથમાં થતો સૌથી સામાન્ય રોગોમાંનો એક છે. જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈને પણ થઈ શકે છે. 

Pic credit - gettyimage

ડાયેરિયા થવાના ઘણા સંભવિત કારણો હોઈ શકે જેમ કે એલર્જી,  ફૂડ પોઈઝનિંગ, ઈન્ફેક્શન વગેરે.

Pic credit - gettyimage

ત્યારે તમારા ઘરમાં બાળકથી લઈને મોટા સુધી કોઈને પણ ડાયેરિયા થઈ જતા હોય તો આ ઘરેલુ ઉપચારથી તરત રાહત મેળવી શકો છો

Pic credit - gettyimage

ભાતમાં કે ખીચડીમાં દહીં મિક્સ કરીને ખાવાથી ડાયેરિયાની સમસ્યાથી ઝડપી રાહત મળે છે.

Pic credit - gettyimage

સૂંઠના પાઉડરને મધમાં ભેળવી ચાટવાથી પણ ડાયેરિયા  જલદી મટે છે. 

Pic credit - gettyimage

અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર દહીં અથવા છાશ સાથે મિક્સ કરીને લેવાથી પણ ડાયેરિયામાં આરામ મળે છે.

Pic credit - gettyimage

1 કપ નવશેકા પાણીમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી સવારે, બપોરે અને સાંજે લેવાથી ડાયેરિયામાં રાહત મળશે 

Pic credit - gettyimage

જાયફળનું પાણી પીવાથી પણ ડાયેરિયામાં રાહત મળે છે. આ ઉપાય નાના બાળકથી લઈને મોટા સુધી બધા માટે કારગર છે.

Pic credit - gettyimage

નોંધ : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે આથી તેને અનુસરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી 

Pic credit - gettyimage