28 February  2024

Photo : Instagram

ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડ સામે રમી મેચવિનિંગ ઇનિંગ

 

28 February  2024

Photo : Instagram

ટીમ ઈન્ડિયાનો સંકટમોચક ધ્રુવ જુરેલ છે હનુમાનનો ભક્ત 

 

28 February  2024

Photo : Instagram

ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ધ્રુવ જુરેલે ટ્વિટર પર લખ્યું જય બજરંગ બલી

 

28 February  2024

Photo : Instagram

 તેમની આ પોસ્ટ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે

 

28 February  2024

Photo : Instagram

રાંચી ટેસ્ટમાં તેણે પ્રથમ દાવમાં 90 રન અને બીજી ઇનિંગમાં અણનમ 39 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી

 

28 February  2024

Photo : Instagram

ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક બન્યો  ધ્રુવ જુરેલ

 

28 February  2024

Photo : Instagram

 ભારતે 5 વિકેટથી જીત મેળવીને સિરીઝમાં 3-1થી સરસાઈ મેળવી

 

28 February  2024

Photo : Instagram

પ્લેયર ઓફ ધ મેચ રહ્યો ધ્રુવ જુરેલ

 

28 February  2024

Photo : Instagram

ધર્મશાળામાં પણ ધ્રુવ જુરેલ પાસેથી શાનદાર પ્રદર્શનની આશા