21 : February

 ધનશ્રી વર્માઅને યુઝવેન્દ્ર ચહલ ઘણા સમયથી ચર્ચામાં છે

Photo : Instagram

21 : February

  'કોવિડ-19 લોકડાઉન (2020) દરમિયાન બંન્નેની લવ સ્ટોરી શરુ થઈ હતી

Photo : Instagram

21 : February

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020 ના રોજ થયા હતા

Photo : Instagram

21 : February

 ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા 4 વર્ષના લગ્નજીવન પછી એકબીજાથી અલગ થયા છે

Photo : Instagram

21 : February

અહેવાલો અનુસાર, બંનેએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા લીધા હતા

Photo : Instagram

21 : February

બંને 18 મહિનાથી એકબીજાથી અલગ રહેતા હતા

Photo : Instagram

21 : February

 ધનશ્રી વર્મા કોરિયોગ્રાફર અને ડોક્ટર પણ છે

Photo : Instagram

21 : February

યુઝવેન્દ્ર ચહલે પોસ્ટ કરી કહ્યું ભગવાને મને બચાવ્યો

Photo : Instagram

21 : February

ધનશ્રી વર્મા સ્ટોરી પોસ્ટ કરી કહ્યું ભગવાને મારી ચિંતાઓને ખુશીમાં બદલી  

Photo : Instagram

21 : February

છેલ્લા કેટલાક મહિનાઓથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી બંને  પોસ્ટ્સ બનાવીને છૂટાછેડાનો સંકેત આપી રહ્યા હતા

Photo : Instagram