5-3-2024

ઘરમાં વાવેલા કેટલાક છોડ ઘરમાં ઊંદરોના ત્રાસને દૂર કરશે

અમે તમને 5 એવા છોડ બતાવીશું જે ઉંદર આવતા અટકાવશે

તમે ઘરે લવંડરનો છોડ વાવો,તેના ફૂલોમાં ખૂબ જ તીવ્ર સુગંધ હોય છે

લવંડરમાં તીવ્ર સુગંધ હોવાથી ઉંદર ભાગી જાય છે

ડેફોડિલ્સના છોડ પર પીળા ફૂલો ખીલે છે

તેમાં લાયકોરીન નામનું સંયોજન હોવાથી ગંધથી ઉંદરો ભાગી જાય છે

Eucalyptusના પાનમાં Eucalyptus અને લિમોનીનનું સંયોજન હોય છે

Eucalyptusની ગંધથી પણ ઉંદર ભાગી જાય છે

પેપરમિન્ટના પાનમાં મેન્થોલ હોવાથી ઉંદર દૂર રહે છે

લેમનગ્રાસની તીવ્ર સુગંધથી ઉંદર સાથે જીવજંતુ પણ દુર રહે છે

ચોકલેટ ખાવાના ફાયદા સાંભળીને રહી જશો દંગ