05 September  2024

Photo : Instagram

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની ધારાસભ્ય છે

05 September  2024

Photo : Instagram

ભારે વરસાદ વચ્ચે પાણીમાં ફસાયેલા લોકોની મદદે રિવાબા પહોંચ્યા હતા

Photo : Instagram

રિવાબાએ અનેક સામાજિક સેવાના કાર્યો કરીને જન્મદિવસની ઉજવણી કરી 

Photo : Instagram

11 ખેલાડીઓને ક્રિકેટની કિટ આપી

Photo : Instagram

પોતાના ખર્ચે 11 નવવિવાહિત દીકરીઓને કરિયાવરની ભેટ આપશે

Photo : Instagram

21 દિકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 11,000ની પ્રથમ હપ્તાની ભેટ આપી

Photo : Instagram

રિવાબા જાડેજાએ  બી.ઇ. મિકેનીકલ સુધીનો અભ્યાસ કર્યો છે

Photo : Instagram

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા  ભાજપના અનેક કાર્યક્રમોમાં પત્ની સાથે જોવા મળે છે

Photo : Instagram

 રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીનો સભ્ય બન્યો છે

Photo : Instagram

રવિન્દ્ર જાડેજાએ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે