કોન્સ્ટીપેશન ગેસ્ટ્રિક, અને સ્કિનની સમસ્યા થશે છૂમંતર

07 ડિસેમ્બર, 2024

હાલમાં ફાસ્ટફૂડ જેવા મિલ ખાઈને લોકોનું પેટ એક દમ ખરાબ થઈ ચૂક્યું છે તેમ કહેવાય તો ખોટું નથી.

કેટલાક લોકોને ઓડકારની સમસ્યા હોય છે.

સામાન્ય રીતે જમ્યા બાદ કે જમ્યા પહેલા લોકોને ઓડકારની સમસ્યા હોય છે.

ત્યારે તેમણે અનેક દવા કરાવ્યા છતાં તેનો કોઈ ઈલાજ મળતો નથી.

આવી સમસ્યાનો સરળ ઘરેલુ ઉપાય છે, જે દરેક લોકોએ કરવો જરૂરી છે. જેનાથી પેટ એક દમ સારું રહે.

જમ્યા બાદ અમુક લોકોને પેટ ભારી લાગવું જેવી પણ સમસ્યા ઉદ્ભવતી હોય છે.

ત્યારે એક્સપર્ટ દ્વારા જણાવ્યા અનુસાર પીપળાના ઝાડની છાલ 100 ગ્રામ જેટલી લેવાની છે.

એક લિટર પાણી લઈ તેને ગરમ કરવાનું છે. અને સાથે ઝાડની છાલ ગેસ પર સળગાવવાની છે એટલે તે બળી ને કાળી થઈ જશે.

હવે ગેસ પરથી સીધી આ છાલ પાણીમાં ઠારવાની છે.

આ પાણી તમારે ગાળી લેવાનું છે અને રોજ ઓછામાં ઓછું એક લિટર પાણી પીવાનું છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.