13 ફેબ્રુઆરી 2024

કિડની શરીરમાંથી પ્રવાહી કચરાને ફિલ્ટર કરવાનું કામ કરે છે

કિડની શરીરમાં ખનીજ, મીઠું અને પાણીનું સંતુલન જાળવી રાખે છે

હાનિકારક કચરો શરીરમાં જમા થાય તો યુરિનનો રંગ બદલાય છે

જો તમારા યુરિનનો રંગ ઘેરો લાલ કે ભૂરો હોય તો તે કિડની ફેલ્યોરનો સંકેત હોઈ શકે છે

જો કે બધા ઘેરા રંગના યુરિનને કિડની ફેલની નિશાની ગણી શકાય નહીં

આછો પીળો યુરિનનો રંગ સૂચવે છે કે તમારી કિડનીનું સ્વાસ્થ્ય સારું છે.  

 ઘાટા પીળા રંગના યુરિનનો અર્થ એ છે કે તમે પૂરતું પાણી પીતા નથી

ગુલાબી કે લાલ રંગનો પેશાબ ત્યારે થાય છે જ્યારે તમારા યુરિનમાં લોહી હોય

કલરવાળો ખોરાક લેવાથી યુરિનનો રંગ વાદળી થઈ શકે છે

યુરિન ફીણવાળું હોય તો તેનો અર્થ એ છે કે તમારા યુરિનમાં પ્રોટીન આવી રહ્યું છે.  

કિડની બગડવા લાગે તો યુરિનના રંગમાં ફેરફાર સાથે ઘણા લક્ષણો દેખાય છે