ડિટર્જન્ટ અને સાબુ વગર આ રીતે કપડાંને ચમકાવો

Courtesy : Social Media

19 February, 2024 

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડિટરજન્ટ અને સાબુ વગર કપડાંને સાફ કરી શકાય છે અને તેમને નવા જેવા ચમકદાર બનાવી શકે છે?

Courtesy : Social Media

જો કપડાં ધોવા માટે કોઈ ડિટર્જન્ટ અને સાબુ નથી, તો તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓની મદદથી કપડાંને સરળતાથી ધોઈ શકો છો.

Courtesy : Social Media

જો તમે સાબુ વગરના કપડાને સાફ કરવા માગો છો, તો પહેલા તેને ગરમ પાણીમાં થોડી વાર પલાળી રાખો, જેનાથી ગંદકી દૂર કરવામાં સરળતા રહેશે.

Courtesy : Social Media

વિનેગર અને બેકિંગ સોડાનો ઉપયોગ કરીને તમે કપડાંને સરળતાથી સાફ કરી શકો છો અને તેનાથી કપડાંની દુર્ગંધ પણ દૂર થાય છે.

Courtesy : Social Media

વિનેગર અને બેકિંગ સોડા સરખા પ્રમાણમાં લો અને તેને વોશિંગ મશીનમાં નાખો. કપડાંમાંથી ગંદકી સાફ કરવામાં આ બંને વસ્તુઓ ખૂબ જ અસરકારક છે.

Courtesy : Social Media

લીંબુનો રસ અને બેકિંગ સોડા મિક્સ કરીને કપડાં ધોઈ શકાય છે. આનાથી કપડામાંથી ગંદકી તો સાફ થશે જ પરંતુ એક સુખદ ગંધ પણ આવશે.

Courtesy : Social Media

કપડાને પલાળતી વખતે તેમાં એક ચમચી મીઠું નાખો, તેનાથી ડાઘ અને ગંદકી દૂર કરવામાં ખૂબ જ સરળતા રહે છે.

Courtesy : Social Media