17 : February

ચહલ ક્રિકેટર છે તો ધનશ્રી વર્મા કોરિયોગ્રાફર છે

Photo : Instagram

17 : February

બંનેએ પહેલી મુલાકાત પછી ખૂબ જ જલ્દી લગ્ન કરવાનું નક્કી કર્યું

Photo : Instagram

17 : February

ધનશ્રી અને ચહલના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા

Photo : Instagram

17 : February

 પરંતુ આ સંબંધ 5 વર્ષ પણ ટકી શક્યા નહીં

Photo : Instagram

17 : February

કેટલાક મહિનાથી ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે

Photo : Instagram

17 : February

ધનશ્રી સાથે છૂટાછેડા લેવાની ચહલને મોટી કિંમત ચૂકવવી પડશે

Photo : Instagram

17 : February

રિપોર્ટ મુજબ ચહલ ધનશ્રીને ભરણપોષણ માટે 60 કરોડ આપશે

Photo : Instagram

17 : February

આ સમાચારની ટીવી 9 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી

Photo : Instagram

17 : February

ચહલ અને ધનશ્રીના છૂટાછેડા થવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી

Photo : Instagram