3 February 2025

અરે વાહ ! 1500થી પણ ઓછી કિંમતમાં આ કંપની લાવી 336 દિવસનો પ્લાન

Pic credit - Meta AI

જો તમે મોંઘા રિચાર્જ પ્લાનથી પરેશાન છો, તો ચાલો તમને એક એવો પ્લાન જણાવીએ જે ઓછી કિંમતમાં લાંબી વેલિડિટી આપે છે.

Pic credit - Meta AI

BSNL એ તેના યૂઝર્સ માટે એક પ્લાન રજૂ કર્યો છે જે માત્ર 1499 રૂપિયામાં લાંબી વેલિડિટીનો લાભ આપે છે, ચાલો જાણીએ ફાયદા.

Pic credit - Meta AI

1499 રૂપિયાના આ પ્લાનમાં 24GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળે છે

Pic credit - Meta AI

1499 રૂપિયાના આ પ્લાનની યુએસપી તેની વેલિડિટી છે, આ પ્લાન ઓછી કિંમતે 336 દિવસની વેલિડિટી આપે છે.

Pic credit - Meta AI

આ પ્લાન સાથે તમને અનલિમિટેડ  ફ્રી કોલિંગ અને રોજ 100 SMSનો લાભ આપે છે

Pic credit - Meta AI

ડેટા અને SMS મર્યાદા પૂરી થયા પછી તમારે તેનો ફરી લાભ લેવો હોય તો અલગથી રિચાર્જ કરવું પડશે

Pic credit - Meta AI

પણ આમા તમને ફાયદો એ થશે કે તમારે માત્ર ડેટા વાળો પ્લાન જ કરાવવો પડશે, કોલિંગની સુવિધા 336 દિવસની છે

Pic credit - Meta AI

જિયો પણ 336 દિવસનો પ્લાન આપે છે જેની કિંમત 1748 રૂપિયા છે પરંતુ આ પ્લાનમાં માત્ર ફ્રી કોલિંગ અને 3600 SMS મળે છે, ડેટા ઉપલબ્ધ નથી.

Pic credit - Meta AI